Gujarat Police Constable Practice MCQ Part - 2 ગરબાડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? ભાવનગર આણંદ મોરબી દાહોદ ભાવનગર આણંદ મોરબી દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કલમ 199માં ક્રિ.પો.કોડ અંતર્ગત કઈ ઈન્સાફી કાર્યવાહીનો સમાવેશ થયો છે ? છેતરપિંડીના ગુનાઓ રાષ્ટ્રવિરોધી ગુનાઓ લગ્ન વિરુદ્ધના ગુનાઓ બદનક્ષી બદલ કાર્યવાહી છેતરપિંડીના ગુનાઓ રાષ્ટ્રવિરોધી ગુનાઓ લગ્ન વિરુદ્ધના ગુનાઓ બદનક્ષી બદલ કાર્યવાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘સાક્ષીભાવ’ અને ‘ભાવયાત્રા' કોના પર લખાયેલ પુસ્તકોના નામ છે ? શ્રી સુરેશભાઈ મહેતા શ્રી શંકરસિંહ મહેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી છબીલદાસ મહેતા શ્રી સુરેશભાઈ મહેતા શ્રી શંકરસિંહ મહેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી છબીલદાસ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ફોબોસ, ડીમોસ કયા ગ્રહના ઉપગ્રહ છે ? મંગળ પ્લુટો યુરેનસ શનિ મંગળ પ્લુટો યુરેનસ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નરસિંહ મહેતાની કથા સાથે સંકળાયેલ ગોપનાથ મહાદેવ મંદિર કયા જિલ્લામાં આવેલ છે ? જૂનાગઢ પોરબંદર ભાવનગર દ્વારકા જૂનાગઢ પોરબંદર ભાવનગર દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં ગોપી તળાવ કયાં આવેલ છે ? અમદાવાદ જૂનાગઢ બેટ દ્વારકા આણંદ અમદાવાદ જૂનાગઢ બેટ દ્વારકા આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP