Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય એવીડન્સ એકટની કઈ કલમ હેઠળ થયેલ કબૂલાત સંદર્ભે તેનો કેટલોક ભાગ પુરાવા આધારિત સાબિત કરી શકાશે ? 27 24 25 26 27 24 25 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કૃત્રિમ વરસાદ માટે કયું સંયોજન ઉપયોગમાં લેવાય છે ? સિલ્વર બ્રોમાઇડ આપેલ તમામ સિલ્વર આયોડિન એમોનિયા નાઇટ્રેટ સિલ્વર બ્રોમાઇડ આપેલ તમામ સિલ્વર આયોડિન એમોનિયા નાઇટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ___ થી વધુ ન હોવી જોઈએ. 20 18 16 10 20 18 16 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દસ્તાવેજ રજૂ કરવા બોલાવવામાં આવેલ સાક્ષીની ઉલટ તપાસ ભારતીય પુરાવા અધિનિયમ - 1872ની કઈ કલમ હેઠળ આવે છે ? કલમ - 136 કલમ - 138 કલમ - 137 કલમ - 139 કલમ - 136 કલમ - 138 કલમ - 137 કલમ - 139 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અસ્પૃશ્યતા નાબૂદી માટે ભારતમાં કઈ સાલમાં કાનૂન બનાવવામાં આવ્યો ? ઈ.સ. 1955 ઈ.સ. 1956 ઈ.સ. 1980 ઈ.સ. 1950 ઈ.સ. 1955 ઈ.સ. 1956 ઈ.સ. 1980 ઈ.સ. 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મીથેનનું અણુસૂત્ર શું છે ? C4H8 CH4 CH2 C2H6 C4H8 CH4 CH2 C2H6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP