કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો બુરહાનપુર જિલ્લો દેશનો પ્રથમ હર ઘર જલ જિલ્લો બની ગયો છે ? મધ્યપ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એવોર્ડ 2022 કોને એનાયત કરાશે ? આપેલ તમામ નારાયણ મૂર્તિ એમ.એસ. ક્રિષ્ના પ્રકાશ પાદુકોણ આપેલ તમામ નારાયણ મૂર્તિ એમ.એસ. ક્રિષ્ના પ્રકાશ પાદુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કેન્દ્ર દ્વારા પ્રાયોજિત પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ (PMFME) યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 2 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 2 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનો પ્રથમ એલિવેટેડ અર્બન એક્સપ્રેસવે દ્વારકા એક્સપ્રેસવે ક્યા વર્ષ સુધીમાં શરૂ થઈ જશે ? 2023 2026 2025 2024 2023 2026 2025 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં પોસ્ટ વિભાગે દીન દયાલ SPARSH યોજના શરૂ કરી છે. આપેલ પૈકી કોઈ નહીં SPARSH યોજનાનું પૂરું નામ Scholarship for Promotion of Aptitude & Research in Stamps as a Hobby છે. આપેલ બંને તાજેતરમાં પોસ્ટ વિભાગે દીન દયાલ SPARSH યોજના શરૂ કરી છે. આપેલ પૈકી કોઈ નહીં SPARSH યોજનાનું પૂરું નામ Scholarship for Promotion of Aptitude & Research in Stamps as a Hobby છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યના સિની શેટ્ટીએ ફેમિના મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો ? કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP