કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ કંપનીએ ઓપ્ટિમસ નામનો હ્યુમનોઈડ રોબોટનું અનાવરણ કર્યું ? ટેસ્લા ગૂગલ માઈક્રોસોફ્ટ ઈસરો ટેસ્લા ગૂગલ માઈક્રોસોફ્ટ ઈસરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ___ થી ___ સુધીની વંદે ભારત 2.0 ટ્રેન લૉન્ચ કરી. ગાંધીનગર, જયપુર અમદાવાદ, દિલ્હી રાજકોટ, મુંબઈ ગાંધીનગર, મુંબઈ ગાંધીનગર, જયપુર અમદાવાદ, દિલ્હી રાજકોટ, મુંબઈ ગાંધીનગર, મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા સંયુક્તપણે નિર્મિત વોટર સ્પોર્ટ્સ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં રાજ્યમાં કરાયું ? ઉત્તરાખંડ હરિયાણા ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં મેઘાલયના રાજ્યપાલનો વધારાનો હવાલો કોને સોંપાયો ? સત્યદેવ નારાયણ આર્ય બી.ડી. મિશ્રા લા. ગણેશન જગદીશ મુખી સત્યદેવ નારાયણ આર્ય બી.ડી. મિશ્રા લા. ગણેશન જગદીશ મુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022માં રાજ્યની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? કેરળ રાજસ્થાન મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ કેરળ રાજસ્થાન મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ ક્યા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવે છે ? ગૃહ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP