કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતીય રેલવેએ ક્યા વર્ષ સુધીમાં શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જક બનવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2025 2040 2030 2035 2025 2040 2030 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 36મી નેશનલ ગેમ્સની મેડલ ટેલીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને રહ્યું ? સર્વિસીઝ ગુજરાત હરિયાણા રાજકોટ સર્વિસીઝ ગુજરાત હરિયાણા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગરીબી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for the Eradecation of poverty) ક્યારે મનાવાય છે ? 18 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 15 ઓક્ટોબર 18 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 15 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આપત્તિ જોખમ ઘટાડવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for Disaster Risk Reduction) ક્યારે મનાવાય છે ? 13 ઓક્ટોબર 12 ઓક્ટોબર 14 ઓક્ટોબર 11 ઓક્ટોબર 13 ઓક્ટોબર 12 ઓક્ટોબર 14 ઓક્ટોબર 11 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (USOF) ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય સંચાર મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય સંચાર મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વર્ષ 2022નો રસાયણ વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? આપેલ તમામ મોર્ટન મેલ્ડસ કેરોલિન આર. બર્ટોજી કે.બેરી શાર્પલેસ આપેલ તમામ મોર્ટન મેલ્ડસ કેરોલિન આર. બર્ટોજી કે.બેરી શાર્પલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP