Gujarat Police Constable Practice MCQ Part - 2 યોગ્ય જોડ જોડો ?(A) નારાયણ ધાટ (B) ચૈત્રભુમિ (C) મહાપ્રયાણ ઘાટ (D) મરીના બીચ (1) ચેન્નાઇ(2) મુંબઈ (3) પટના (4) અમદાવાદ A-1, B-2, C-3, D-4 A-1, B-3, C-2, D-4 A-4, B-2, C-3, D-1 D-1, C-2, B-3, A-4 A-1, B-2, C-3, D-4 A-1, B-3, C-2, D-4 A-4, B-2, C-3, D-1 D-1, C-2, B-3, A-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 125 હેઠળ કોણ ભરણપોષણનો દાવો માંગી શકે ? બાળકો માતાપિતા પત્ની આપેલ તમામ બાળકો માતાપિતા પત્ની આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઝવેરીલાલ મહેતા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? પ્રિન્ટીંગ ફોટો જર્નાલિસ્ટ સાહિત્ય ક્ષેત્રે રંગમંચ વિવેચન નાટ્યવિવેચક પ્રિન્ટીંગ ફોટો જર્નાલિસ્ટ સાહિત્ય ક્ષેત્રે રંગમંચ વિવેચન નાટ્યવિવેચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વર્ષ 2018ના શાંતિના નોબેલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે ?1. શ્રીમતી નાદિયા મુરાદ (ઈરાક) 2. ડો. ડેનીશ મુગવેગે (કોંગો)3. શ્રીમતી મલાયા યુસુફ જઈ (પાકિસ્તાન)4. ડો. ડોનાલ્ડ મુગવેગે (કોંગો) 1, 4 1, 2 1 2, 3 1, 4 1, 2 1 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હાલમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) માં સામેલ થનારો પ્રથમ લેટિન અમેરિકી દેશ જણાવો. બ્રાઝિલ ચીલી મેક્સિકો કોલંબિયા બ્રાઝિલ ચીલી મેક્સિકો કોલંબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 લાલ કિલ્લો ઐતિહાસિક મુકદ્દમો લડનાર ગુજરાતી વકીલ કોણ હતા ? સરદાર પટેલ ભુલાભાઈ દેસાઈ ગાંધીજી ચંદુલાલ દેસાઈ સરદાર પટેલ ભુલાભાઈ દેસાઈ ગાંધીજી ચંદુલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP