GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ફાઇલને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?

Copy
Cut
આપેલ પૈકી એક પણ નહીં
Move

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
લિંગ પરિવર્તનની દૃષ્ટિએ કઈ જોડી ખોટી છે ?

બાળક-છોકરું
ગોળો-ગોળી
પલંગ-ખુરશી
પર્વત-દિવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP