કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) પોલીસ સ્મૃતિ દિવસ (Police Commemoration Day) ક્યારે મનાવાય છે ? 21 ઓક્ટોબર 18 ઓક્ટોબર 19 ઓક્ટોબર 20 ઓક્ટોબર 21 ઓક્ટોબર 18 ઓક્ટોબર 19 ઓક્ટોબર 20 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વર્ષ 2022ના સાહિત્ય અકાદમી યુવા પુરસ્કારના જ્યૂરી મેમ્બરમાં કોનો સમાવેશ થાય છે ?1.બળવંત જાની 2. બિંદુ ભટ્ટ 3. સેજલ શાહ માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 1,2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 1,2 અને 3 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વર્ષ 2022ના અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? ડગ્લસ ડાયમંડ બેન બનાનકે આપેલ તમામ ફિલિપ ડાયબવિગ ડગ્લસ ડાયમંડ બેન બનાનકે આપેલ તમામ ફિલિપ ડાયબવિગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને ‘રાજા રવિ વર્મા' જીવનચરિત્ર બદલ વર્ષ 2022નો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર એનાયત કરાયો ? આબિદ સુરતી અક્ષય દેસાઈ ભરત ખેની રામ મોરી આબિદ સુરતી અક્ષય દેસાઈ ભરત ખેની રામ મોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સેન્ટિ મિલિયોનેર રિપોર્ટ 2022ની યાદીમાં ભારતનો ક્રમ કેટલામો છે ? પાંચમો બીજો ચોથો ત્રીજો પાંચમો બીજો ચોથો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં અસોલા ભટ્ટી વન્યજીવ અભયારણ્યમાં પ્રથમવાર દિપડા જોવા મળ્યા ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા દિલ્હી રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP