કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ક્યા ભારતીયને UN SDG એક્શન એવોર્ડની ચેન્જમેકર કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયો ?

રેણુકા વર્મા
મહિમા શર્મા
સૃષ્ટિ બક્ષી
દિયા મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
INTERPOLનું વડુમથક ક્યાં આવેલું છે ?

ન્યૂયોર્ક (USA)
સ્ટોકહોમ (સ્વિત્ઝર્લેન્ડ)
લિયોન (ફ્રાન્સ)
વિયેના (ઓસ્ટ્રિયા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં કેતન મિસ્ત્રીને ક્યા વિભાગ માટે વર્ષ 2021નો હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરવાની ઘોષણા કરાઈ ?

પત્રકારત્વ
સાહિત્ય
કલા
વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ક્યું જહાજ ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની નૌસેનાઓ વચ્ચે સંયુક્ત બહુરાષ્ટ્રીય સમુદ્રી અભ્યાસ (IBSAMAR)ની સાતમી આવૃત્તિમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના પોર્ટ ગકેબેહરા પહોંચ્યું ?

INS તરકશ
INS સહ્યાદ્રી
INS જલશ્વ
INS સુજાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP