GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી પ્રવૃત્તિના વિકાસ માટે ભારત સરકારનું કયુ નિગમ કામ કરે છે ?

નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન
નીતિ આયોગ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહી
નાબાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
''અમૂલ''ના આદ્યસ્થાપક કોણ હતા ?

શ્રી ત્રિભોવનદાસ પટેલ
શ્રી રામસિંહ પરમાર
શ્રી મોતીભાઈ ચૌધરી
ડૉ. વી. કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP