કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 18મા રાષ્ટ્રીય સ્કાઉટ અને ગાઈડ જંબોરીનું આયોજન કહ્યા કરાયું હતું ? ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા શહેરમાં સ્થિત 126 વર્ષ જૂના સેન્ટ લ્યુક ચર્ચને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું અને 35 વર્ષ બાદ ફરીથી ખુલ્લુ મૂકવામાં આવ્યું ? બિકાનેર શ્રીનગર ગયા નોઈડા બિકાનેર શ્રીનગર ગયા નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વીર બાળ દિવસ ક્યારે મનાવાય છે ? 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 27 ડિસેમ્બર 26 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 27 ડિસેમ્બર 26 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં કામેંગ હાઈડ્રો પાવર સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું ? અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ગૃહમંત્રીઓની ચિંતન શિબિરનું આયોજન ક્યા કરાયું હતું ? રાજસ્થાન હરિયાણા ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP