કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા રાજ્યમાં સ્થિત મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ મનોહર પરિકરના નામ પરથી રાખવામાં આવ્યું છે ? ગોવા મિઝોરમ ઝારખંડ કર્ણાટક ગોવા મિઝોરમ ઝારખંડ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) NASAના ડ્રેગનફલાઈ (Dragonfly)ને કયા ગ્રહ પર શોધખોળ કરવા માટે લૉન્ચ કરવામાં આવ્યું ? શુક્ર શનિ ગુરુ મંગળ શુક્ર શનિ ગુરુ મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં નેશનલ સીડ (બીજ) કૉંગ્રેસ 2022નું આયોજન કયા કરાયું હતું ? ભોપાલ હૈદરાબાદ ગ્વાલિયર પુણે ભોપાલ હૈદરાબાદ ગ્વાલિયર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારોમાં કઈ ગ્રામ પંચાયતોમાં સરપંચનો હોદ્દો આદિવાસીઓ માટે અનામત નથી ? જ્યાં 60 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 25 ટકા કરતાં વધારે વસ્તી આદિવાસી હોય. જ્યાં 50 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 75 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 60 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 25 ટકા કરતાં વધારે વસ્તી આદિવાસી હોય. જ્યાં 50 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 75 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગ્લોબલ એમ્પ્લોયમેન્ટ ટ્રેન્ડ્સ ફોર યુથ 2022 રિપોર્ટ જારી કર્યો ? UNDP UNICEF ILO UNESCO UNDP UNICEF ILO UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP