કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત G20 સ્પેસ ઈકોનોમી લીડર્સ મીટિંગનું આયોજન ક્યા કરાયું હતું ? શિલોંગ હૈદરાબાદ રાંચી કોલકાતા શિલોંગ હૈદરાબાદ રાંચી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતે ક્યા દેશ સાથે કોપ ઈન્ડિયા એક્સરસાઈઝનું આયોજન પ.બંગાળમાં કર્યું ? અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે ઓડિશાના ક્યા શહેરમાં ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર અને એન્ટરપ્રાઈઝ કોમ્પ્યુટિંગ & સાયબર સિક્યોરિટી ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે આધારશિલા મૂકી ? કટક ભૂવનેશ્વર રાઉરકેલા પુરી કટક ભૂવનેશ્વર રાઉરકેલા પુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 20મો 8મો 5મો 13મો 20મો 8મો 5મો 13મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશમાંથી 12 ચિત્તા મધ્ય પ્રદેશના કુનો પાલપુર નેશનલ પાર્કમાં લવાયા ? ઝામ્બિયા નાઈજીરિયા દ.આફ્રિકા કેન્યા ઝામ્બિયા નાઈજીરિયા દ.આફ્રિકા કેન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP