કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (સુધારા) વિધેયક, 2021 અનુસાર, સિંધુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ? જમ્મુ કાશ્મીર લદાખ પંજાબ ચંદીગઢ જમ્મુ કાશ્મીર લદાખ પંજાબ ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારત સરકારે ગ્રીન નેશનલ હાઈવે કોરિડોર (GNHCP) વિકસિત કરવા માટે કઈ બેંક સાથે લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? વર્લ્ડ બેંક AIDB IMF ADB વર્લ્ડ બેંક AIDB IMF ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ગુજરાત સરકારે જાહેર કરેલી ગુજરાત ઇલેક્ટ્રિક વાહન નીતિ-2021 અંતર્ગત આપવામાં આવતી સબસિડી અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આપેલ તમામ ફોર - વ્હીલર : રૂ. 1.50 લાખ થ્રી - વ્હીલર : રૂ. 1 લાખ ટુ - વ્હીલર : રૂ. 20,000 આપેલ તમામ ફોર - વ્હીલર : રૂ. 1.50 લાખ થ્રી - વ્હીલર : રૂ. 1 લાખ ટુ - વ્હીલર : રૂ. 20,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) CNIEના રિપોર્ટ પ્રમાણે કોરોના ની બીજી લહેર દરમ્યાન કેટલા લોકો બે રોજગાર થયા છે ? 70 લાખ 80 લાખ 90 લાખ 1 કરોડ થી વધુ 70 લાખ 80 લાખ 90 લાખ 1 કરોડ થી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ગુજરાતનાં કયા જીલ્લામાં સૌપ્રથમ આધુનિક સોલાર આધારિત સરહદ ડેરી ર્કટલ-ફીડ પ્લાન્ટ શરૂ કરાયો ? અમદાવાદ સાબરકાંઠા કચ્છ રાજકોટ અમદાવાદ સાબરકાંઠા કચ્છ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP