કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવાય છે ? 3 મે 1 મે 2 મે 4 મે 3 મે 1 મે 2 મે 4 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી ? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. -આ પંક્તિ નો છંદ જણાવો. દોહરો મંદાક્રાંતા પૃથ્વી મનહર દોહરો મંદાક્રાંતા પૃથ્વી મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન સસ્ટેનેબલ લેન્ડ મેનેજમેન્ટ (CoE-SLM)નું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? ધર્મશાલા દેહરાદૂન શિમલા પટના ધર્મશાલા દેહરાદૂન શિમલા પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 'ધ ગોલ્ડન યર્સ ઃ ધ મેની જોય્સ ઓફ લિવિંગ એ ગુડ લોંગ લાઈફ’ નામના પુસ્તકના લેખક કોણ છે ? સલમાન રશ્દિ નેહા ખરે રસ્કિન બોન્ડ શશિ થરૂર સલમાન રશ્દિ નેહા ખરે રસ્કિન બોન્ડ શશિ થરૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા સ્થળે ઓફશોર સિક્યોરિટી એક્સરસાઈઝ ‘પ્રસ્થાન’નું આયોજન કર્યું ? પણજી વિશાખાપટ્ટનમ મુંબઈ કોચીન પણજી વિશાખાપટ્ટનમ મુંબઈ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP