કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્વિસ ગ્રુપ IQAir દ્વારા જારી '2020 વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ' અનુસાર, ભારત 2020માં વિશ્વનો ___ સૌથી પ્રદૂષિત દેશ રહ્યો છે. ચોથો ત્રીજો પાંચમો બીજો ચોથો ત્રીજો પાંચમો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખંડ શબ્દનો સમાસ જણાવો. તત્પુરુષ બહુવ્રીહી મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ બહુવ્રીહી મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશ તરફથી બાસ્તીલ દિવસ પરેડ (Bastille Day Parade) માટે આમંત્રણ મળ્યું ? UK રશિયા ફ્રાન્સ જર્મની UK રશિયા ફ્રાન્સ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારત સરકારનું લક્ષ્ય ભારતને ક્યા વર્ષ સુધીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રવાસન અર્થતંત્ર બનાવવાનું છે ? 2047 2030 2050 2025 2047 2030 2050 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઓલ ઈન્ડિયા વીમેન્સ ફોક આર્ટ કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ હૈદરાબાદ અજમેર ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ અજમેર ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP