Talati Practice MCQ Part - 7 સરપંચ/ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કોણ લાવી શકે ? ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો ટી.ડી.ઓ. ડી.ડી.ઓ. તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો ટી.ડી.ઓ. ડી.ડી.ઓ. તલાટી કમ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક શાળાના ખેલાડીઓ પૈકી બાસ્કેટ બોલ, હોકી અને ક્રિકેટ ટીમમાં 20 ખેલાડી છે. બાસ્કેટ બોલ અને હોકી રમતા 12 ખેલાડી છે. હોકી અને ક્રિકેટ રમતા 11 ખેલાડી છે. ક્રિકેટ અને બાસ્કેટ બોલ રમતા 10 ખેલાડી છે. 5 ખેલાડી ત્રણેય રમત રમે છે. તો કુલ ખેલાડી કેટલા ? 33 30 32 60 33 30 32 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 1 લીટર મીનરલ વોટરના ભાવમાં ₹ 2 વધારો થાય તો ₹ 360 માં પહેલાં કરતાં 2 લીટર પાણી ઓછું મળે તો મીનરલ વોટરનો અગાઉનો (મૂળ) ભાવ શોધો. ₹ 24 ₹ 18 ₹ 20 ₹ 30 ₹ 24 ₹ 18 ₹ 20 ₹ 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 The driver ___ for ___ the trafic signal. was fined, jumping find, jumping Fine, jump fond, jumps was fined, jumping find, jumping Fine, jump fond, jumps ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનીજ તત્ત્વ કયુ છે ? જિપ્સમ અકીક કેલ્સાઈટ ગ્રેફાઈટ જિપ્સમ અકીક કેલ્સાઈટ ગ્રેફાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP