Talati Practice MCQ Part - 7 ઉત્પ્રેક્ષા અલંકારને નિરૂપતું વાક્ય કયું છે ? દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ. દમયંતીનું મુખ જાણે પૂનમનો ચાંદ દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. દમયંતીનો મુખચંદ્ર ચળકી રહ્યો છે. દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ. દમયંતીનું મુખ જાણે પૂનમનો ચાંદ દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. દમયંતીનો મુખચંદ્ર ચળકી રહ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીતિ આયોગની રચના કયારે થઇ હતી ? 2 ઑક્ટોબર, 2014 15 ઑગસ્ટ, 2016 26 જાન્યુઆરી, 2015 1 જાન્યુઆરી, 2015 2 ઑક્ટોબર, 2014 15 ઑગસ્ટ, 2016 26 જાન્યુઆરી, 2015 1 જાન્યુઆરી, 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સ્ટાર્ટ અપ બ્રિજનો શુભારંભ કર્યો ? શ્રીલંકા UK UAE બાંગ્લાદેશ શ્રીલંકા UK UAE બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ‘ઈથેનોલ નેટવર્ક અગેઈન્સ્ટ ફૂડ ક્રાઈસિસ’ (GNAFC) દ્વારા ‘ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઈસિસ 2022’ નામનો વાર્ષિક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. આ રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે વર્ષ 2020ની તુલનામાં 2021માં 40 મિલિયનથી વધુ લોકોએ કટોકટીના સ્તરે અથવા વધુ ખરાબ ખાધ અસુરક્ષાનો અનુભવ કર્યો છે.2. આ રિપોર્ટ અનુસાર ઈથોપિયા, દક્ષિણ મેડાગાસ્કર, દક્ષિણ સુદાન અને યમનમાં અડધા મિલિયનથી વધુ ખરાબ ખાદ્ય અસુરક્ષાથી પીડાય છે. 3. આ રિપોર્ટ અનુસાર ભારતમાં 3.5 મિલિયન લોકોએ અત્યંત ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કર્યો છે.4. 53 દેશો અથવા પ્રદેશોમાં 193 મિલિયનથી વધુ લોકોએ 2021માં કટોકટી અથવા તીવ્ર ખાધ અસુરક્ષાના ખરાબ સ્તરનો અનુભવ કર્યો છે.યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફક્ત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વિશ્વ ખાદ્ય પુરસ્કાર કોને એનાયત કરાયો ? સિન્થિયા રોઝનવેગ સુજેન કેલેરી પોલાન્દા શિયા ટહાની આમેર સિન્થિયા રોઝનવેગ સુજેન કેલેરી પોલાન્દા શિયા ટહાની આમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP