Talati Practice MCQ Part - 5 કોહિનૂર હીરો અને મયુરાસન ઈરાન કોણ લઈ ગયું હતું ? નાદિર શાહ મુહમદ શાહ આપેલ પૈકી એક પણ નહીં ફરુખ શિયાર નાદિર શાહ મુહમદ શાહ આપેલ પૈકી એક પણ નહીં ફરુખ શિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ? 1.1% નો 1.1% ખોટ 4% ખોટ 4% નુકસાન 1.1% નો 1.1% ખોટ 4% ખોટ 4% નુકસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક વસ્તુ રૂ. 720 માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા રૂ. ___ માં વેચવી જોઈએ. 200 660 120 60 200 660 120 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતના પ્રથમ સામુદાયિક સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? લેહ આસામ રાંચી ભોપાલ લેહ આસામ રાંચી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પ્રથમ ખાનગી અવકાશયાત્રી મિશન લૉન્ચ કર્યું ? ઓર્બિટલ બોઈંગ SpaceX બ્લૂ ઓરિજિન ઓર્બિટલ બોઈંગ SpaceX બ્લૂ ઓરિજિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP