Talati Practice MCQ Part - 2 ‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. રાજેન્દ્ર શાહ નારાયણ દેસાઈ સુરેશ દલાલ ઈશ્વર પેટલીકર રાજેન્દ્ર શાહ નારાયણ દેસાઈ સુરેશ દલાલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેના પૈકી ઈન્ડિયન પીનલ કોડ - 1860માં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે ? ઠગાઇ - 415 બળાત્કાર - 371 ચોરી - 378 ઘાડ - 391 ઠગાઇ - 415 બળાત્કાર - 371 ચોરી - 378 ઘાડ - 391 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 આંખમાં પ્રતિબિંબ કોના પર ઝીલાય છે ? કનીનીકા નેત્રમણી નેત્રપટલ કીકી કનીનીકા નેત્રમણી નેત્રપટલ કીકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધો. 107, 99, 96, 111, 99, 98, 99, 110, 105, 109 93.5 99 102.3 102 93.5 99 102.3 102 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય ન્યાયા પ્રણાલીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા કથન સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલય અંતિમ અપીલીય ન્યાયાલય છે. લોક અદાલતમાં આપવામાં આવેલા ચુકાદાને અન્યત્ર પડકારી શકાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલય અંતિમ અપીલીય ન્યાયાલય છે. લોક અદાલતમાં આપવામાં આવેલા ચુકાદાને અન્યત્ર પડકારી શકાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP