ભારતનો ઈતિહાસ (History of India) અમદાવાદમાં મગનભાઈ ચતુરભાઈ પટેલે હોમરૂલ લીગની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1912 વર્ષ 1916 વર્ષ 1928 વર્ષ 1922 વર્ષ 1912 વર્ષ 1916 વર્ષ 1928 વર્ષ 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1925 વર્ષ 1930 વર્ષ 1920 વર્ષ 1912 વર્ષ 1925 વર્ષ 1930 વર્ષ 1920 વર્ષ 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ? ગોપાળકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે રવિશંકર મહારાજ કાકાસાહેબ કાલેલકર ગોપાળકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે રવિશંકર મહારાજ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. હરિજન સેવા ઈન્ડિયન ઓપીનિયન મધુ રાય યંગ ઈન્ડિયા હરિજન સેવા ઈન્ડિયન ઓપીનિયન મધુ રાય યંગ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. આ પુસ્તકનું નામ જણાવો. આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય સ્વસ્થ-આરોગ્યમય જીવન આરોગ્ય વિશેના મારા વિચારો આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય સ્વસ્થ-આરોગ્યમય જીવન આરોગ્ય વિશેના મારા વિચારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP