મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાય-ભેંસ ઉપર ફુકકાની ક્રિયા થાય છે એ જાણ્યા પછી દૂધની ઉપર ગાંધીજીને તિરસ્કાર થયો. ત્યારબાદ તેમની માંદગી સમયે 'બકરીનું દૂધ લેવાય' એમ કોણે જમાવ્યું ? મહાદેવભાઈ કસ્તુરભાઈ સ્વામી આનંદ કૃપલાની મહાદેવભાઈ કસ્તુરભાઈ સ્વામી આનંદ કૃપલાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ગળીના ખેતમજૂરોને થતા અન્યાય બાબતનું આંદોલન ક્યાં ચલાવ્યું હતું ? ભાગલપુર દરભંગા ઔરંગાબાદ ચંપારણ ભાગલપુર દરભંગા ઔરંગાબાદ ચંપારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીની હાકલ સુણીને પોતાનું સર્વસ્વ છોડી, સાદગી અપનાવીને સ્વાતંત્ર્ય આંદોલનમાં ઝુકાવનાર રાજવી દરબાર ગોપાળદાસનું જન્મસ્થળ જણાવો. વસો પીજ ધર્મજ વડતાલ વસો પીજ ધર્મજ વડતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક ___ છે. ગાંધીજી સરદાર પટેલ સરોજીની નાયડુ ઉમાશંકર ગાંધીજી સરદાર પટેલ સરોજીની નાયડુ ઉમાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ___ એ લખેલ પુસ્તક ‘વોલ્ડન'નો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડયો હતો. હેનરી ડેવિડ ઓગષ્ટ કોમ્ટ કાર્લ માર્ક્સ રસ્કિન હેનરી ડેવિડ ઓગષ્ટ કોમ્ટ કાર્લ માર્ક્સ રસ્કિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP