મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ? અનટુ ધીસ લાસ્ટ વૈકુંઠ તારા હૃદયમાં છે ઉત્તમ માર્ગ બાઈબલનો નવો અર્થ અનટુ ધીસ લાસ્ટ વૈકુંઠ તારા હૃદયમાં છે ઉત્તમ માર્ગ બાઈબલનો નવો અર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકાનો કેસ પત્યા બાદ સ્થાનિક ભારતીઓએ ગાંધીજીને કઇ લડત લડવા માટે પ્રિટોરિયા ખાતે રોકાઈ જવા અને ભારત પરત ન જવા આગ્રહ કર્યો ? રંગભેદ નીતિ જમીન ભાગીદારીનો પ્રશ્ન મતાધિકાર ગિરમીટિયાનો પ્રશ્ન રંગભેદ નીતિ જમીન ભાગીદારીનો પ્રશ્ન મતાધિકાર ગિરમીટિયાનો પ્રશ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કીટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. આ મુકદ્દમો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ? સર એ. ઝેડ. વિલ્ફેડ મિ. વાય. એન. થોમસ કુક સર થોમસ આર્મસ્ટ્રોંગ મિ. સી. એન. બ્રુમફિલ્ડ સર એ. ઝેડ. વિલ્ફેડ મિ. વાય. એન. થોમસ કુક સર થોમસ આર્મસ્ટ્રોંગ મિ. સી. એન. બ્રુમફિલ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) બ્રિટિશ સરકારે ગાંધીજીને એમની માનવસેવા પ્રવૃતિઓને લક્ષ્યમાં લઈ કયો ઈલ્કાબ આપ્યો હતો ? નિશાને હિંદ કૈસરે હિંદ હિંદ મહાત્મા હિંદનો ફકીર નિશાને હિંદ કૈસરે હિંદ હિંદ મહાત્મા હિંદનો ફકીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ? દીનબંધુ ઉપાધ્યાય રવિપ્રસાદ જાની નારાયણ મોરેશ્વર શાલીભદ્ર ખરે દીનબંધુ ઉપાધ્યાય રવિપ્રસાદ જાની નારાયણ મોરેશ્વર શાલીભદ્ર ખરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP