મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના ટ્રેન પ્રવાસ દરમ્યાન તેમની પાસે પહેલા વર્ગની ટિકિટ હોવા છતાં તે સમયે પ્રવર્તતી રંગભેદની નીતિ અન્વયે તેમને સામાન સહિત ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. આ રેલ્વેસ્ટેશનનું નામ જણાવો. જોહનિસબર્ગ મેરિત્સબર્ગ પ્રિટોરિયા ડરબન જોહનિસબર્ગ મેરિત્સબર્ગ પ્રિટોરિયા ડરબન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિગૃહનું નામ જણાવો આતિથ્ય નંદિની આશ્રમકુંજ હૃદયકુંજ આતિથ્ય નંદિની આશ્રમકુંજ હૃદયકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંઘીજીએ પોતાના જન્મદિવસ હિંદુ મહિના મુજબ ભાદરવા વદ બારસને 'રેંટિયા બારસ' તરીકે ઉજવવા લોકોને અપીલ કરી. એ વર્ષથી આજદિન સુધી આ દિવસ 'રેંટિયા બારસ' તરીકે ઉજવાય છે. આ ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? 1934 1923 1930 1928 1934 1923 1930 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા ‘નવજીવન’ અગાઉ કયા નામથી પ્રચલિત હતી ? સત્ય એજ નવજીવન સત્ય મારું જીવન સત્યની સંવેદના નવજીવન અને સત્ય સત્ય એજ નવજીવન સત્ય મારું જીવન સત્યની સંવેદના નવજીવન અને સત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) એક અંગ્રેજ મહિલા ગાંધીજીથી પ્રભાવિત થયા અને ગાંધીજીના કાયમી અનુયાયી બન્યા. ગાંધીજીએ તેમનું નામ મીરાં પાડયું હતું. આ મહિલાનું મૂળ નામ જણાવો. મેડલિન સ્લેડ કલેરા મેડ્રોન સ્ટેફી સ્ટીવંસન રોમાં રોલાં મેડલિન સ્લેડ કલેરા મેડ્રોન સ્ટેફી સ્ટીવંસન રોમાં રોલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP