GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) હવામાનની સચોટ જાણકારી મળે એ હેતુસર તા. 8 સપ્ટેમ્બર, 2016ના રોજ ‘ઈસરો' દ્વારા ઉપગ્રહ છોડવામાં આવ્યો. આ ઉપગ્રહનું નામ જણાવો. GSLV - K50 GSLV - F05 PSLV - C34 આપેલ પૈકી એક પણ નહીં GSLV - K50 GSLV - F05 PSLV - C34 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? મોહનદાસ ગાંધી વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક મોહનદાસ ગાંધી વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ ક્યા કાયદા હેઠળ કરવામાં આવે છે ? આપેલ તમામ મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો - 1949 નગર આયોજન અને વિકાસ ધારો - 1978 ગુજરાત નગરપાલિકા ધારો - 1963 આપેલ તમામ મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો - 1949 નગર આયોજન અને વિકાસ ધારો - 1978 ગુજરાત નગરપાલિકા ધારો - 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Give plural form of 'Man-servant' Mens-servants Men-servants Men-servant Man-servants Mens-servants Men-servants Men-servant Man-servants ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કી-બોર્ડમાં Delete કી પ્રેસ કરવાથી કર્સરની કઇ બાજુના અક્ષર દૂર થશે ? ઉપર નીચે જમણી ડાબી ઉપર નીચે જમણી ડાબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP