Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાચી સંધિ ઓળખી બતાવો. કાલ + ઈશ્વર = કાલઇશ્વર દુર + કર = દુષ્કર વ્યોમ + ઈશ = વ્યોમેશ કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર કાલ + ઈશ્વર = કાલઇશ્વર દુર + કર = દુષ્કર વ્યોમ + ઈશ = વ્યોમેશ કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ? જલિયાંવાલા બાગનો હત્યાકાંડ અસહકાર આંદોલન ખિલાફત ચળવળ રોલેટ એક્ટ જલિયાંવાલા બાગનો હત્યાકાંડ અસહકાર આંદોલન ખિલાફત ચળવળ રોલેટ એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પતીજ' શબ્દનું શિષ્ટરૂપ જણાવો. શંકા શ્રદ્ધા પતિ પતીતુ શંકા શ્રદ્ધા પતિ પતીતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ? સાંભર નળ ઢેબર વૂલર સાંભર નળ ઢેબર વૂલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિશીથ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. શર્વરી મધ્યાહન વિભાવરી સંધ્યા શર્વરી મધ્યાહન વિભાવરી સંધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP