Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ___ હોય છે. પુરકકોણ ગુરુકોણ કાટકોણ લઘુકોણ પુરકકોણ ગુરુકોણ કાટકોણ લઘુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ___ કહે છે. વ્યાસ ત્રિજ્યા વેધ લંબ વ્યાસ ત્રિજ્યા વેધ લંબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. ખબરદાર દલપતરામ બોટાદકર બાલમુકુન્દ દવે ખબરદાર દલપતરામ બોટાદકર બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો ક્યો હતો ? ચાર્ટર એક્ટ નિયામક એક્ટ રોલેટ એક્ટ પીટ એક્ટ ચાર્ટર એક્ટ નિયામક એક્ટ રોલેટ એક્ટ પીટ એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તાજેતરમાં ચર્ચામાં રહેલા શબ્દ 'ભીમ' (BHIM) નું પૂરું નામ શું છે ? Bharat interface for money અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં Bharat heavy interface management Bhel interface money Bharat interface for money અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં Bharat heavy interface management Bhel interface money ANSWER DOWNLOAD GUJARATI MCQ APP