Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ" ના સ્થાપક કોણ હતા ? પૂ.ગુરુજી ડૉ. હેડગેવાર બાબાસાહેબ આંબેડકર વીર સાવરકર પૂ.ગુરુજી ડૉ. હેડગેવાર બાબાસાહેબ આંબેડકર વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય.' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? ભૂલ નહીં જવાબ તેથી ભૂલ નહીં જવાબ તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન 'રાષ્ટ્રીય કટોકટી'ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? 1947 1951 1977 1975 1947 1951 1977 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક ચોરસની બધી બાજુઓને ⊙(0, 5) અંદરથી સ્પર્શે છે, તો ચોરસની પરિમિતિ ___ છે. 20 10 5 40 20 10 5 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District શબ્દકોશના ક્રમમાં ગોઠવતાં સૌથી પહેલો શબ્દ કયો આવે ? વીરતા ક્ષમા સ્નેહ ખ્વાબ વીરતા ક્ષમા સ્નેહ ખ્વાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP