Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District The police made him ___ his crime. confessed to confess confesses confess confessed to confess confesses confess ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ∆ ABC માં સંગતતાઓ ABC ↔ BAC અને ABC ↔ ACB સમરૂપતા છે. ∴∆ ABC ___ ત્રિકોણ છે. કાટકોણ વિષમબાજુ સમબાજુ સમદ્વિબાજુ કાટકોણ વિષમબાજુ સમબાજુ સમદ્વિબાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા કયા સાધનનો ઉપયોગ થાય છે ? સિસ્મોમીટર મેનોમીટર ઓડિયોમીટર ગાયરોસ્કોપ સિસ્મોમીટર મેનોમીટર ઓડિયોમીટર ગાયરોસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.'' આ ઘોષણા કયા મહાપુરૂષે કરી હતી ? સરદાર પટેલ વીર ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય સરદાર પટેલ વીર ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? મહાભારત રામાયણ કથોપનિષદ ભગવત્ ગીતા મહાભારત રામાયણ કથોપનિષદ ભગવત્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP