કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં દેશના પ્રથમ નેશનલ મેરિટાઈમ સિક્યોરિટી કોર્ડિનેટર (NMSC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? વાઈસ એડમિરલ જી.અશોક કુમાર વાઈસ એડમિરલ પી.પ્રવીણ કુમાર વાઈસ એડમિરલ વિક્રમ શર્મા એક પણ નહિં વાઈસ એડમિરલ જી.અશોક કુમાર વાઈસ એડમિરલ પી.પ્રવીણ કુમાર વાઈસ એડમિરલ વિક્રમ શર્મા એક પણ નહિં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સોઈલ હેલ્થ કાર્ડ દિવસ ક્યારે મનાવાય છે ? 16 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં ગુજરાત સરકારે બાયોટેકનોલોજી પોલિસીનું અનાવરણ કર્યું. બાયોટેકનોલોજી પોલિસી અંતર્ગત બાયોટેકનોલોજી ક્ષેત્રમાં મૂડી રોકાણ પર 25% સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરાશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ગુજરાત સરકારે બાયોટેકનોલોજી પોલિસીનું અનાવરણ કર્યું. બાયોટેકનોલોજી પોલિસી અંતર્ગત બાયોટેકનોલોજી ક્ષેત્રમાં મૂડી રોકાણ પર 25% સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરાશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતના UPI પ્લેટફોર્મને અપનાવનારો પ્રથમ દેશ કયો બનશે ? ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં વોટર ટેક્સી સર્વિસ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત શરૂ કરાઈ છે. તાજેતરમાં મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વોટર ટેક્સી સર્વિસ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત શરૂ કરાઈ છે. તાજેતરમાં મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP