ભારતનો ઈતિહાસ (History of India) 'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ? સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ કબીર શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી નિઝામુદ્દીન ઓલિયા સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ કબીર શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી નિઝામુદ્દીન ઓલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1893માં ઈલ્બર્ટ બિલ વિવાદ સમયે ભારતના વાઇસરોય કોણ હતા ? લોર્ડ ડફરિન લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ મેયો લોર્ડ ડફરિન લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ મેયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જીવા (JIVA) કાર્યક્રમ શરૂ કર્યો ? SBI RBI AMUL NABARD SBI RBI AMUL NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા જારી લોકતંત્ર સૂચકાંકમાં ભારત ક્યા ક્રમે છે ? 55મા 41મા 40મા 46મા 55મા 41મા 40મા 46મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં કૃષિ ક્ષેત્રમાં વપરાતા ઈંધણમાં ડિઝલના સ્થાને પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2024 વર્ષ 2050 વર્ષ 2027 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2050 વર્ષ 2027 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP