Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મ સ્થળ કયું છે ? નવસારી ભરૂચ વલસાડ સુરત નવસારી ભરૂચ વલસાડ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ કયાં આવેલો છે ? વારાહી ચારણકા રાધનપુર પાટડી વારાહી ચારણકા રાધનપુર પાટડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે ? બાયનોકયુલરમાં માઈક્રોસ્કોપમાં હોકાયંત્રમાં બેરોમીટરમાં બાયનોકયુલરમાં માઈક્રોસ્કોપમાં હોકાયંત્રમાં બેરોમીટરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District સ્માર્ટ ફોનમાં કઈ એપ્લીકેશન દ્વારા નિર્ધારીત લોકેશનનો રસ્તો જાણી શકાય છે ? ફેસબુક જી. પી. એસ. વોટ્સ એપ ટુકોલર ફેસબુક જી. પી. એસ. વોટ્સ એપ ટુકોલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો ? થેલ્સ આર્યભટ્ટ આઈ આર એસ રોહીણી થેલ્સ આર્યભટ્ટ આઈ આર એસ રોહીણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP