Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોસ્મોલોજીમાં ક્યા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે ? ભૂસ્તરશાસ્ત્ર વનસ્પતિશાસ્ર હસ્તરેખા વિજ્ઞાન અંતરિક્ષ વિજ્ઞાન ભૂસ્તરશાસ્ત્ર વનસ્પતિશાસ્ર હસ્તરેખા વિજ્ઞાન અંતરિક્ષ વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ધ્વનિ કરતાં પ્રકાશની ગતિ ___ વધુ હોય છે નકકી હોતી નથી. ઓછી હોય છે સરખી જ હોય છે વધુ હોય છે નકકી હોતી નથી. ઓછી હોય છે સરખી જ હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ સિવાયની દરેક સમિતિની મહત્તમ મુદત કેટલી હોય છે ? 5 વર્ષ 3 વર્ષ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 1 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભારતીય મહિલા ક્રિકેટર કપ્તાન મિતાલીરાજ અંગે નીચેના 2 (બે) વાક્યો ની સત્યતા ચકાસી સાચો વિકલ્પ પસંદ કરો.(1) તેણી ટેસ્ટ ક્રિકેટ મેચમાં બેવડી સદી કરનારી પ્રથમ મહિલા છે.(2) તેણીએ જૂન - 2018, 20-20(ટ્વેન્ટી-ટ્વેન્ટી) આંતરરાષ્ટ્રીય રમતમાં 2000 (બે હજાર) પુરા કર્યા હતા. વિધાન(1) ખોટું છે વિધાન(2) સાચું છે વિધાન (1) અને વિધાન (2) બંને સાચા છે બંને વિધાન (1) અને (2)ખોટા છે. વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે વિધાન(1) ખોટું છે વિધાન(2) સાચું છે વિધાન (1) અને વિધાન (2) બંને સાચા છે બંને વિધાન (1) અને (2)ખોટા છે. વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1998, પ્રકરણ-3 શેના અંગે છે ? અધિનિયમ હેઠળ ના કેસોની તપાસ ગુના અને શિક્ષા ખાસ ન્યાયાધીશોની નિમણૂક વ્યાખ્યા અધિનિયમ હેઠળ ના કેસોની તપાસ ગુના અને શિક્ષા ખાસ ન્યાયાધીશોની નિમણૂક વ્યાખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP