Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વર્ષ 2005 માટે ગુજરાતના કયા ખેલાડીને "રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ" એનાયત થયો હતો ? રવિન્દ્ર જાડેજા ઇરફાન પઠાણ વિક્રમ સોલંકી પંકજ અડવાણી રવિન્દ્ર જાડેજા ઇરફાન પઠાણ વિક્રમ સોલંકી પંકજ અડવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કયું પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે ? ફ્લેમિંગો મોર પોપટ ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ ફ્લેમિંગો મોર પોપટ ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? બનાસકાંઠા જિલ્લાના રાજપીપળાના ચોટીલાના તારંગાના બનાસકાંઠા જિલ્લાના રાજપીપળાના ચોટીલાના તારંગાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ? મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતના ક્યા શહે૨ની ‘બાંધણી’ સાડી દેશભરમાં પ્રસિધ્ધ છે ? ભાવનગર ભૂજ જામનગર જૂનાગઢ ભાવનગર ભૂજ જામનગર જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP