Junior Clerk Exam Paper (07-06-2015) Surat District એક વ્યક્તિ પોતાના મહિનાના પગારમાંથી 10% મકાનભાડું, 20% બાળકોનું શિક્ષણ, 50% અન્ય ખર્ચ અને 20% બચત કરે છે. જે તેનો અન્ય ખર્ચ રૂા. 1500 છે તો તેની વાર્ષિક બચત કેટલી હશે ? 7800 6000 7200 600 7800 6000 7200 600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 10 બાળકોના સમૂહની સરેરાશ ઉમર 16 વર્ષ છે જો તેમાં 5 બાળકો ઉમેરાય તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે તો નવા આવેલા બાળકોની સરેરાશ ઉંમર કેટલી હશે ? 19 વર્ષ 17 વર્ષ 16 વર્ષ 15 વર્ષ 19 વર્ષ 17 વર્ષ 16 વર્ષ 15 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 1/2 + 3/4 - 2/3 + 2 = ? 12/31 30/12 5/12 31/12 12/31 30/12 5/12 31/12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District P વ્યક્તિ Q થી નીચો છે, પરંતુ T થી લાંબો છે. R વ્યક્તિ P વ્યક્તિ થી નીચો છે, પરંતુ T વ્યક્તિ થી લાંબો છે. S વ્યક્તિ Q થી નીચો છે. પરંતુ P થી લાંબો છે. તો સૌથી ટૂંકો વ્યક્તિ કોણ છે ? S T R P S T R P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જે ગાયને ભેંસ, ભેંસને ધોડો, ઘોડાને વાઘ, વાધને તરબુચ અને તરબુચને મેદાન કહેવામાં આવે તો મહેશ નીચેનામાંથી કોની પર સવારી કરશે. ઘોડો વાઘ તરબુચ ભેંસ ઘોડો વાઘ તરબુચ ભેંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP