GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચલા વર્ગની પંચાયત સેવા (વર્ગ-4) ની યાદી, ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 હેઠળ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે ? અનુસૂચિ-4 અનુસૂચિ-3 અનુસૂચિ-2 અનુસૂચિ-1 અનુસૂચિ-4 અનુસૂચિ-3 અનુસૂચિ-2 અનુસૂચિ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્વિ, વૈદ્ય વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્વિ, વૈદ્ય વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) DRDO નું પૂરું નામ શું છે ? Defence Research and Development Organisation Defence Research and Defence Operations Defence Recruitment and Development Organisation Defence Rocket and Development Organisation Defence Research and Development Organisation Defence Research and Defence Operations Defence Recruitment and Development Organisation Defence Rocket and Development Organisation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ટચલી આંગળી પાસેની આંગળી' તર્જની પ્રથમા મધ્યમા અનામિકા તર્જની પ્રથમા મધ્યમા અનામિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી કયું શબ્દ જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવે છે ? શરટ - કાગડો હય - હાથી વૃંદા - તુલસી વિયતિ - બ્રહ્મા શરટ - કાગડો હય - હાથી વૃંદા - તુલસી વિયતિ - બ્રહ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP