કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ત્રીજી વર્લ્ડ હિન્દુ કૉંગ્રેસ (WHC) 2023નું આયોજન ક્યા કરાશે ? બેંગકોક ટોક્યો કાઠમંડુ દુબઈ બેંગકોક ટોક્યો કાઠમંડુ દુબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે ‘G20 હાઈ-લેવલ પ્રિન્સિપલ્સ ઓન હાઈડ્રોજન' ના મુસદ્દાનો પ્રસ્તાવ મૂક્યો છે ? અમેરિકા ફ્રાન્સ ચીન ભારત અમેરિકા ફ્રાન્સ ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મોબિલિટી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે જે 42,000 ભારતીય શ્રમિકોને નર્સિંગ અને નિર્માણ ક્ષેત્રમાં કામ કરવાની પરવાનગી આપે છે ? જાપાન ઈઝરાયેલ ઑસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ જાપાન ઈઝરાયેલ ઑસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ખેલ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે 'વન પંચાયત, વન પ્લેગ્રાઉન્ડ' પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? કેરળ હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન કેરળ હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) એશિયાટિક સિંહોને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી ક્યા સ્થળાંતરિત કરવાની યોજના બનાવાઈ છે ? રામપરા વન્યજીવ અભયારણ્ય ખીજડીયા પક્ષી અભયારણ્ય પનિયા વન્યજીવ અભયારણ્ય બરડા વન્યજીવ અભયારણ્ય રામપરા વન્યજીવ અભયારણ્ય ખીજડીયા પક્ષી અભયારણ્ય પનિયા વન્યજીવ અભયારણ્ય બરડા વન્યજીવ અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP