કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) HAL સાથે સંબંધિત ‘ABHYAS’ શું છે ? નાઈટ વિઝન કેમેરા કેપેસિટી લેસર કેરિયર લોન્ગ રેન્જ લાઈટ કોમ્બેટ એરક્રાફટ આપેલ પૈકી એક પણ નહીં હાઈ-સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટારગેટ (HEAT) નાઈટ વિઝન કેમેરા કેપેસિટી લેસર કેરિયર લોન્ગ રેન્જ લાઈટ કોમ્બેટ એરક્રાફટ આપેલ પૈકી એક પણ નહીં હાઈ-સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટારગેટ (HEAT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી ફોર્બ્સની વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની 2021ની યાદીમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામન કેટલામાં સ્થાને છે ? 12મા 81મા 37મા 54મા 12મા 81મા 37મા 54મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) નીચેનામાંથી કઈ સંખ્યા 560ના 40 ટકાના 30 ટકા બરાબર છે ? 280ના 40 ટકાના 60 ટકા એકપણ નહિ 280ના 80 ટકાના 15 ટકા 280ના 40 ટકાના 30 ટકા 280ના 40 ટકાના 60 ટકા એકપણ નહિ 280ના 80 ટકાના 15 ટકા 280ના 40 ટકાના 30 ટકા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 560 × 40/100 × 30/100 = 67.2 વિકલ્પ (A) 280 x 40/100 × 30/100 = 33.6 વિકલ્પ (B) 280 × 40/100 × 60/100 = 67.2 આમ વિકલ્પ (B) સાચો છે.
ટકાવારી (Percentage) 1500 નો એક પંચમાંશ ભાગ અને 1500 ના એક પંચમાંશ ટકા વચ્ચેનો તફાવત એટલે ___ 300 295 297 303 300 295 297 303 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1500 ના 1/5 = 1500 x 1/5 = 3001500 ના (1/5)% = 1500 x (1/5x100) = 3તફાવત = 300 - 3 = 297
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ હૃદય દિવસ (World eart Day) ક્યારે મનાવાય છે ? 28 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP