Gujarat Police Constable Practice MCQ
આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

વિશ્વ આરોગ્ય દિન - 7 મી એપ્રિલ
વિશ્વ એઇડ્સ દિવસ - 31 મી ડિસેમ્બર
તમાકુ વિરોધી દિન- 31 મી મે
વિશ્વ ક્ષય દિન - 24 મી માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં જારી કરવામાં આવેલ અટલ રેન્કિંગ ઓફ ઈન્સ્ટિટ્યૂશન્સ ઓન ઈનોવેશન અચિવમેન્ટ્સ (ARIIA) 2021માં કઈ સંસ્થા ટોચના સ્થાને છે ?

IIT મદ્રાસ
IISc બેંગલુરૂ
IIT બોમ્બે
IIT દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) અંતર્ગત સહાયતા પ્રાપ્ત લાભાર્થીઓની સંખ્યાવાળા રાજયોની યાદીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ?

રાજસ્થાન
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP