કમ્પ્યુટર વાયરસની શોધ કયા દેશમાં થઇ છે ? ચીન પાકિસ્તાન બ્રિટન અમેરિકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયાનો ઔધોગિક સંપતિમાં સમાવેશ થતો નથી ? પેટન્ટ ટ્રેડમાર્ક કોપીરાઈટ લેઆઉટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલામાંથી બંધારણના કયા અનુચ્છેદથી કયા અનુચ્છેદ સુધીમાં રાજ્ય વિધાન મંડળની જોગવાઇ નો ઉલ્લેખ છે ? 167 થી 212 166 થી 212 168 થી 212 166 થી 214 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપણા દેશમાં લોકપાલ બનવા માટેની ઓછામાં ઓછી અને વધુમાં વધુ ઉંમર કેટલી હોય છે ? 40 અને 70 50 અને 70 45 અને 70 25 અને 45 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ it stopped raining when we started our journey. As soon as Hardly had Nevertheless No sooner did TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લશ્કરી ખર્ચ પેટે ફંડ માંગનાર લોર્ડ કર્જનના આદેશનો ઇનકાર કોને કર્યો હતો ? સયાજીરાવ ગાયકવાડ એક પણ નહીં ફતેહરાવ ગાયકવાડ કૃષ્ણકુમાર સિંહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોમ્પ્યુટર હાર્ડવેર માં ૧૨ અંકનો હેક્ઝાડેસીમલ નંબર હોય છે જે ઈન્ટરનેટ જોડાણ માટે જરૂરી હોય છે જેને કયા એડ્રેસ તરીકે ઓળખવામાં આવે છે? MAS DNS MAC MAT TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય કયાં આવેલું છે ? વડોદરા ગાંધીનગર પાટણ મહેસાણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બ્લૂટૂથ ટેકનોલોજી ૧૯૯૪ માં કઈ કંપની દ્વારા વિકસિત કરવામા આવી હતી ? સોની મોબાઈલ કંપની નોકિયા મોબાઇલ કંપની એરિક્સન મોબાઈલ કંપની એક પણ નહિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?