કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી મિશેલ હચિસનને કઇ નવલકથા માટે વર્ષ 2020નો 'મેન બૂકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ' એનાયત થયો છે ? The Tastaments Shuggie Bain Girl Hate The Discomfort of Evening The Tastaments Shuggie Bain Girl Hate The Discomfort of Evening ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સુશ્રી મેરીક રિજનેવેલ્ડ 'મેન બૂકર ઇન્ટરનેશનલ પ્રાઈઝ' વિજેતા કયા દેશના પ્રથમ લેખક બની ગયા છે ? સ્કોટલેન્ડ નેધરલેન્ડ બ્રિટન ફિનલેન્ડ સ્કોટલેન્ડ નેધરલેન્ડ બ્રિટન ફિનલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 12 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં કઈ નવી સબમરીન લોન્ચ કરવામાં આવી છે ? INS વાગીર INS કરંજ INS ખંડેરી INS વેલા INS વાગીર INS કરંજ INS ખંડેરી INS વેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 12 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં INS વાગીર નામની સબમરીન ક્યાંથી લોન્ચ કરવામાં આવી છે ? મુંબઈ કોલકાતા ચેન્નાઈ વિશાખાપટ્ટનમ મુંબઈ કોલકાતા ચેન્નાઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં તાજેતરમાં લોન્ચ થયેલી INS વાગીર કયા ક્લાસની સબમરીન છે ? રાજપૂત કલવરી ખંડેરી કરંજ રાજપૂત કલવરી ખંડેરી કરંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP