કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ટ્રીબ્યુનલ રિફોર્મ્સ (સુવ્યવસ્થીકરણ અને સેવાની શરતો) વટહુકમ, 2021 અનુસાર, ટ્રીબ્યુનલ્સના અધ્યક્ષનો કાર્યકાળ કેટલા વર્ષનો રહેશે ? 4 વર્ષ 6 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 3 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં UK સ્થિત પેમેન્ટ્સ સિસ્ટમ્સ કંપની ACIએ જારી કરેલા ડિજિટલ ચૂકવણી અંગેના અહેવાલ અનુસાર, ભારતમાં ઈલેક્ટ્રૉનિક્સ ટ્રાન્ઝેક્શનનો હિસ્સો વર્ષ ___ સુધીમાં 50% થઈ જશે. વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'MK-4482' શું છે ? એન્ટિવાઈરલ ડ્રગ અનમેન્ડ એરિયલ વેહિકલ સબમરીન મિસાઈલ લોન્ચર એન્ટિવાઈરલ ડ્રગ અનમેન્ડ એરિયલ વેહિકલ સબમરીન મિસાઈલ લોન્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા રાજ્યે ગ્રામ પંચાયતમાં ICTના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શ્રેણી I અંતર્ગત 'ઈ-પંચાયત પુરસ્કાર 2021' માં પ્રથમ પુરસ્કાર જીત્યો ? તેલંગાણા ઉત્તર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ તેલંગાણા ઉત્તર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશ દ્વારા આયોજિત મેરીટાઈમ એક્સરસાઈઝ 'લા પેરોસ' માં ભારતે ભાગ લીધો હતો ? ફ્રાંસ ઈઝરાયેલ સ્પેન જાપાન ફ્રાંસ ઈઝરાયેલ સ્પેન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP