કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતના UPI પ્લેટફોર્મને અપનાવનારો પ્રથમ દેશ કયો બનશે ? શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભૂટાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં વોટર ટેક્સી સર્વિસ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત શરૂ કરાઈ છે. તાજેતરમાં મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વોટર ટેક્સી સર્વિસ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત શરૂ કરાઈ છે. તાજેતરમાં મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જીવા (JIVA) કાર્યક્રમ શરૂ કર્યો ? RBI AMUL NABARD SBI RBI AMUL NABARD SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા જારી લોકતંત્ર સૂચકાંકમાં ભારત ક્યા ક્રમે છે ? 46મા 40મા 55મા 41મા 46મા 40મા 55મા 41મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં કૃષિ ક્ષેત્રમાં વપરાતા ઈંધણમાં ડિઝલના સ્થાને પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2050 વર્ષ 2027 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2050 વર્ષ 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP