કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સોલર ટેરેસ્ટ્રિયલ રિલેશન્સ ઓબ્ઝર્વેટરી (STEREO-A) સ્પેસશિપ કઈ સ્પેસ રિસર્ચ એજન્સી સાથે સંબંધિત છે ? ROSCOSMOS ESA JAXA NASA ROSCOSMOS ESA JAXA NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મેન્ગ્રોવ સેલ'ની સ્થાપનાની ઘોષણા કરી ? પ.બંગાળ મહારાષ્ટ્ર ગુજરાત કેરળ પ.બંગાળ મહારાષ્ટ્ર ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2023નો મુસદ્દો તૈયાર કરવા માટે ગઠિત સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ છે ? આર.કે. મિશ્રા એન.સી.પંત કે. કસ્તુરીરંગન પી.જે.શર્મા આર.કે. મિશ્રા એન.સી.પંત કે. કસ્તુરીરંગન પી.જે.શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામે નીચેના પૈકી ક્યું પુસ્તક લખ્યું છે ? મિશન ઈન્ડિયા આપેલ તમામ ઈન્ડિયા 2020 વિંગ્સ ઓફ ફાયર મિશન ઈન્ડિયા આપેલ તમામ ઈન્ડિયા 2020 વિંગ્સ ઓફ ફાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 3જી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્ટ્રક્ચરલ ઈન્ટેગ્રિટી (ICONS) 2023 ક્યા રાજ્યમાં યોજાઈ હતી ? મહારાષ્ટ્ર કેરળ આંધ્રપ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ આંધ્રપ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP