સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાદારની અરજી મંજૂર થયા બાદ નાદારીના હિસાબ તરીકે, નીચે પૈકી શું-શું તૈયાર કરવું પડે છે ?

સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું
છેવટનું વેપાર ન. નુ. ખાતું તથા પાકું સરવૈયું
માલમિલકત નિકાલ ખાતું અને મૂડી ખાતું
છેવટનું આવક-જાવક પત્રક અને મૂડી ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકાકી વેપારી માટે નાદારની જીવન વીમા પોલિસી નાદારની દેવું ચૂકવવા મિલકત તરીકે ગણાય કે કેમ ?

ગણાય
ન ગણાય
એકપણ જવાબ નહિ.
તેની પર લોન હોય તો જ ગણાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે પૈકી નાદારની મિલકતની ઉપજમાંથી ચુકવણી કોને થાય છે.

પસંદગીના લેણદારોને
રિસિવરના ખર્ચ મહેનતાણાની રકમ
સંપૂર્ણ સલામત લેણદારોને
બિનસલામત લેણદારોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરકારી આવકવેરાના દેવાં કયા શીર્ષક નીચે ચૂકવાશે.

અપૂર્ણ સલામત લેણદારો
સલામત લેણદારો
પસંદગીના લેણદારો
બિનસલામત લેણદારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP