બાયોલોજી (Biology) અવકાશ કોની વચ્ચે જોવા મળે છે ? બે સમજાત રંગસૂત્ર વચ્ચે નર અને માદા જન્યુ વચ્ચે ત્રાકતંતુ અને સેન્ટ્રોમિયર વચ્ચે m - RNA – અને રિબોઝોમ વચ્ચે બે સમજાત રંગસૂત્ર વચ્ચે નર અને માદા જન્યુ વચ્ચે ત્રાકતંતુ અને સેન્ટ્રોમિયર વચ્ચે m - RNA – અને રિબોઝોમ વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજન દરમિયાન અંતઃ કોષરસજાળ અને કોષકેન્દ્રિકાના અદૃશ્ય થવાની શરૂઆત ક્યારે થાય છે ? પૂર્વ ભાજનાવસ્થા પશ્ચ પૂર્વાવસ્થા પશ્ચ ભાજનાવસ્થા પૂર્વ પૂર્વાવસ્થા પૂર્વ ભાજનાવસ્થા પશ્ચ પૂર્વાવસ્થા પશ્ચ ભાજનાવસ્થા પૂર્વ પૂર્વાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજન માટે સાચો વિકલ્પ પસંદ કરોઃ ભાજનાવસ્થામાં કાલ્પનિક રેખાથી ત્રાકતંતુઓ દ્વારા રંગસૂત્રો દૂર થાય છે. પૂર્વાવસ્થાનાં અંતમાં પણ ગોલ્ગીકાય અને અંતઃ કોષરસજાળ દૃશ્યમાન થાય છે. ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રિકાઓ સ્વતંત્ર હોય કે પછી કોષની મધ્યમાં ગોઠવાય છે. ભાજનાન્તિમઅવસ્થામાં રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થવાની શરૂઆત કરે છે. ભાજનાવસ્થામાં કાલ્પનિક રેખાથી ત્રાકતંતુઓ દ્વારા રંગસૂત્રો દૂર થાય છે. પૂર્વાવસ્થાનાં અંતમાં પણ ગોલ્ગીકાય અને અંતઃ કોષરસજાળ દૃશ્યમાન થાય છે. ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રિકાઓ સ્વતંત્ર હોય કે પછી કોષની મધ્યમાં ગોઠવાય છે. ભાજનાન્તિમઅવસ્થામાં રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થવાની શરૂઆત કરે છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: સમભાજન દરમિયાન રંગસૂત્ર વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે, અને ભાજનાવસ્થા દરમિયાન વિષુવવૃત્તીય રેખા પર ગોઠવાય છે.)
બાયોલોજી (Biology) અર્ધીકરણની કઈ અવસ્થામાં સમજાત રંગસૂત્રો છૂટા પડે જ્યારે તે રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે ? ભાજનાવસ્થા-I ભાજનોત્તરાવસ્થા-II ભાજનોત્તરાવસ્થા-I ભાજનાવસ્થા-II ભાજનાવસ્થા-I ભાજનોત્તરાવસ્થા-II ભાજનોત્તરાવસ્થા-I ભાજનાવસ્થા-II ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: ભાજનોત્તરાવસ્થા-I માં દ્વિધ્રુવીય ત્રાકના સંકોચન સાથે સમજાત રંગસૂત્રની જોડના રંગસૂત્ર અલગ-અલગ ધ્રુવ તરફ ગતિ કરે છે, જેની રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે.)
બાયોલોજી (Biology) એપિયરી એટલે શું ? મધમાખીની માવજત મધમાખી રાખવામાં આવે તે મધમાખીનું સંકરણ મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે મધમાખીની માવજત મધમાખી રાખવામાં આવે તે મધમાખીનું સંકરણ મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP