ભારતનું બંધારણ (Constitution Of India) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોન હોય છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ગૃહ પ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ગૃહ પ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તાત્કાલિક કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંકમાં સમાન રાષ્ટ્રીય કટોકટી ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? ૧૯૭૭ ૧૯૭૫ ૧૯૪૭ ૧૯૫૧ ૧૯૭૭ ૧૯૭૫ ૧૯૪૭ ૧૯૫૧ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? બંકિમચંદ્ર હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશના સંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે ? ૧૩ ૧૯૪ ૧૦૫ ૨૫ ૧૩ ૧૯૪ ૧૦૫ ૨૫ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? ન્યાયતંત્ર સૈન્ય વહીવટી તંત્ર પંચાયત ન્યાયતંત્ર સૈન્ય વહીવટી તંત્ર પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP