ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? સમાનતાનો અધિકાર આ બંધારણીય ઈલાજોનો અધિકાર માહિતીનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સમાનતાનો અધિકાર આ બંધારણીય ઈલાજોનો અધિકાર માહિતીનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? મૌલાના આઝાદ ડો. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડો. ભીમ રાવ આંબેડકર મૌલાના આઝાદ ડો. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડો. ભીમ રાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) CAG નું આખું નામ શું છે ? Central Auditor General Chief Auditor General Controller of Accounts General Comptroller and Auditor General Central Auditor General Chief Auditor General Controller of Accounts General Comptroller and Auditor General ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓ ને લગતી છે? પાંચમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ નવમી અનુસૂચિ સાતમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ નવમી અનુસૂચિ સાતમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'લોકપાલ' શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? એલ એમ સિંઘવી હરિલાલ જે. કાળીયા નાથપાઈ પીબી ગજેન્દ્ર ગડકર એલ એમ સિંઘવી હરિલાલ જે. કાળીયા નાથપાઈ પીબી ગજેન્દ્ર ગડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP