ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ? મા.મુખ્યમંત્રીશ્રી મા. ગવર્નરશ્રી મા. કાયદામંત્રી મા. મુખ્યન્યાયાધીશશ્રી મા.મુખ્યમંત્રીશ્રી મા. ગવર્નરશ્રી મા. કાયદામંત્રી મા. મુખ્યન્યાયાધીશશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર સેવા આયોગના સભ્યોની લાયકાત નિવૃત્તિ વય મર્યાદા જેવી બાબતો બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 317 318 315 316 317 318 315 316 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી માટે જરૂરી સુચના નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચને કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલી છે ? 324(1) 324(2) 324(4) 324(3) 324(1) 324(2) 324(4) 324(3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર કેટલી છે ? 58 વર્ષ 62 વર્ષ 60 વર્ષ 65 વર્ષ 58 વર્ષ 62 વર્ષ 60 વર્ષ 65 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ' આ બાબત કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ? 52 55 54 53 52 55 54 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP