સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? મીટર પ્રકાશવર્ષ કિલોમીટર સેન્ટીમીટર મીટર પ્રકાશવર્ષ કિલોમીટર સેન્ટીમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા' માપવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ? એમીટર બેરોમીટર ડાયનેમો મીટર ગેલ્વેનોમીટર એમીટર બેરોમીટર ડાયનેમો મીટર ગેલ્વેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે ? હોકાયંત્રમાં બેરોમીટરમાં માઈક્રોસ્કોપમાં બાયનોક્યુલર હોકાયંત્રમાં બેરોમીટરમાં માઈક્રોસ્કોપમાં બાયનોક્યુલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિ કરતા પ્રકાશની ગતિ... વધુ હોય છે નક્કી હોતી નથી સરખી જ હોય છે ઓછી હોય છે વધુ હોય છે નક્કી હોતી નથી સરખી જ હોય છે ઓછી હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાટ ખાતા લોખંડના ખીલાના વજનમાં શું ફેરફાર થાય છે ? ઘટે તેનું તેજ રહે વધે નિશ્ચિત નથી ઘટે તેનું તેજ રહે વધે નિશ્ચિત નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP